Cli

ભારતીય રેલ્વેએ શરૂ કરી સ્પેશિયલ ગણપતિ 261 ટ્રેન, સફર કરો અને મળવો આનંદ

Uncategorized

અત્યારે આખા દેશમાં ગણપતિ મહોત્સવને લઇ ને તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગરૂપે ભારતીય રેલવે દ્વારા 261 ગણપતિ સ્પેશીયલ ટ્રેન ચાલુ કરવામાં આવી છે. સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનું કારણ એક જ છે ગણપતી ઉત્સ્વ માટે ઘણા લોકો અહીંથી બીજી જગ્યાએ માટે જરૂર પડતી હોય છે આ કારણોસર ગણપતિ સ્પેશિયલ ટ્રેન ની શરૂઆત કરવામાં આવી છે આ દેશમાં ગણપતિ ઉત્સવ ને લઈને તમામ સમાજ માં ઉત્સુકતા જોવા મળેલી છે એટલે આ સમયે ગણપતિની 261 ટ્રેનો મુંબઈ થી ચાલુ કરવામાં આવેલી છે. સ્પેશિયલ ગણપતિ ટ્રેનના 20 સપ્ટેમ્બર 2021 સુધી ચાલશે જે મુંબઇના શહેરથી વિવિધ શહેરોમાં જવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ટ્રેન સ્પેશિયલ ગણપતિ ઉત્સવમાં ભાગ લેવા જનાર આ પરિવારો માટે ચાલુ કરવામાં આવેલ છે

તમને જણાવી દઈએ કે રેલવે દ્વારા ગણપતિ સ્પેશિયલ ટ્રેનનું શરૂઆત કરવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે ગણપતિ ના ઉત્સવ ની તૈયારી ચાલી રહી છે તેના કારણે વિવિધ શહેરોમાં વિવિધ રાજ્યોમાં જવા માટે લોકોની ભીડ જામશે તે ભીડ ની વ્યવસ્થા જળવાય રહે તે હેતુ થી ગણપતિ સ્પેશ્યલ કરવામાં આવેલી છે જો તમે પણ આ ગણપતિ ટ્રેન ની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેન નો લાભ લેવા માંગતા હોય તો તમે પણ અત્યારે જ ઓનલાઇન અથવા ત્યાં જઈને ટિકિટ બુક કરાવી શકો છો.

મુસાફરી ની ભીડ ઘટાડવા માટે છત્રપતિ શિવજી ટર્મિનલ રત્નગીરી રોડ ખાતે 72 ખાસ વિશેષ પ્રકારની ટ્રેન ચાલુ કરવામાં આવી છે. આ ટ્રેનો ગણપતિ મહોત્સવ ના ઘસારા ને નિયંત્રણ કરવામાં સારી કામ કરી રહી છે મધ્ય રેલવે ની માહિતી મુજબઆ ટ્રેનો માં એક Ac-ટાયર-2, ચાર Ac-ત્રણ ટાયર-3, Ac-ચાર ટાયર-4, ય સેકન્ડ કલાસ, 11સ્લીલર કોચ ની સ્પેશિયલ ટ્રેન ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *