આપણે જાણીએ છીએ આમિર ખાન બોલિવુડના એક મહાન અભિનેતા છે તેઓ બોલિવુડમાં મિસ્ટરના નામે ઓળખાય છે ખબર અનુસાર આ અભિનેતાને બોલિવુડમાં સૌથી મહાન માનવમાં આવે છે આમિર ખાન ફિલ્મની ફી લેતા નથી કારણકે તે ફિલ્મની ફીની જગ્યાએ તે ફિલ્મનો નફો લે છે.
આમિર ખાન પાસે અઢરક સંપત્તિ છે તેઓની પાસે ઘણા બધા બંગલા છે આમિર ખાનના બંગલાની કિમત કરીબ 7 કરોડ રૂપિયા છે આમિર ખાનની પાસે મહારાષ્ટ્રમાં એક બંગલો છે જેને આમિર ખાને કરીબ 15 કરોડ રૂપિયામાં ખરીધ્યો હતો આ બંગલો ખૂબ જ વિશાળ છે.
આમિર ખાન આ બંગલામાં પોતાના પરિવાર સાથે ફરવામાટે આવે છે અને ટાઈમ પસાર કરે છે આના સિવાય આમિર ખાન પાસે ઉત્તર પ્રદેશમાં ઘણા બધા બંગલા છે યુપીમાં પણ આમિર ખાનની ઘણી બધી સંપત્તિ છે યુપીમાં આમિર ખાનની ઘણી જમીન છે જેની કિમત કરીબ 32 કરોડ રૂપિયા છે.
ખબર અનુસાર આમિર ખાને વિદેશમાં પણ એક બંગલો ખરીદીને રાખ્યો છે આમિર ખાન ફિલ્મો સિવાય પ્રોડકશન માથી પણ પૈસા કમાય છે આમિર ખાનનું આ પ્રોડકશન તેમની પત્ની ચલાવે છે આમિર ખાનની પાસે બીએમડબલ્યુ રેન્જ રોવર જેવી મોગી ગાડીઓ છે ખબર અનુસાર આમિર ખાનની કુલ સંપત્તિ 17 કરોડ રૂપિયા છે.