Cli

તાલિબાન કહેર: પરિવાર ને ભુખ થી બચાવવા માટે પોતાની 4 વર્ષ ની દીકરી ને વેચવા કાઢી, કેટલી હશે પિતાની મજબૂરી

Breaking

આ ઘટના અફઘાનિસ્તાનની છે મિત્રો તમે વિચારો આ બાપ કેટલો મજબુર બન્યો હશે જેને પોતાની દીકરી વેચવા કાઢી હશે. આ પિતા એ પોતાના પરિવાર નું પેટ ભરવા માટે પોતાની જણી દીકરી ને વેચવા કાઢી છે. ટાઈમ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ ઘટના અફઘાનિસ્તાન ના એક એરિયાની છે જેમાં મીર નાજીર નામનો વ્યક્તિએ પોતાની ચાર વર્ષની દીકરીને વેચવા કાઢે છે જેમાં આ વ્યક્તિ પહેલા પોલિશ સ્ટેશન માં નાનો સરકારી કર્મચારી હતો પણ તાલિબાન ની સરકાર આવ્યા પછી એની નોકરી છીનવાઈ જતા એને પોતાનો પરિવાર રખડી પડ્યો હતો અત્યારે એના ઘરમાં કમાનાર એ એકજ હતો હોવાથી પણ એની પેટ નો કઝાડો પૂરવા માટે બીજી કોઈ આશા નતી ત્યારે તેને પોતાની દીકરી વેચવા કાઢી છે.

મીર નાજીર જણાવે છે કે તાલિબાન રાજ આવતા મારી નોકરી છીનવાઈ જતા મારા સાત જણના પરિવારનો જમવાનું કોણ પૂરું કરે એ વાતને લઇને હું ચિંતિત હતો ત્યારે મેં મારી ચાર વર્ષની દીકરીને વેચવા માટે મજબૂર હતો ત્યારે મને વિચાર આવ્યો કે હું મરી જાઉં પણ મારા મર્યા પછી મારા પરિવાર નું કોણ. જ્યારે મેં દીકરીને વેચવા કાઢવાનું વિચાર્યું ત્યારે એક વેપારી મને મળ્યો હતો એને કહ્યું હતું કે મારે એક પણ બાળકો નથી મારે સંતાનપ્રાપ્તિ નથી તો હું તમારી દીકરી ને મારી દીકરી જેમ રાખીશ અને અહીં દુકાનમાં જ રાખીશ તમે જોઈ પણ શકશો આયેશા દીકરીના ૧૦,૦૦૦ અપવાનું વેપારીએ કીધું હતું પણ દીકરી ના પિતા મીર એ 43,000 માં દીકરીને વેચવાનું કહેલ.

મીર એ કહ્યું હતું કે હું એ વિચારથી દીકરીને વેચવા કાઢું કે હાલ મારી હાલત ખરાબ છે કદાચ દીકરી સુફિયાન નું નસીબ સુધરી જાય. નાઝીર જણાવ્યું હતું કે દીકરી ને વેચવા માટે હાલ દુકાનદાર જોડે વાત ચાલી રહી છે શું થશે ખ્યાલ મને પણ નથી હજુ અને આ દેશમાં પેલા દેશ માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે પણ શાંતિ નતી અને અત્યારે પણ ભુખમરા ના કારણે શાંતિ નથિ. સહુંકાર વ્યાપારી દુકાનદારે પણ મને વાયદો કર્યો છે કે જ્યારે પણ તારે પૈસા બને ત્યારે મને પૈસા પાછા આપજે હું તારી દીકરી પાછી આપીશ એવો વાયદા કર્યો છે હવે હું આપવાનું વિચારી રહ્યો છું. દેશ માં યુદ્ધ પણ પૂરું થઈ ગયું છે પણ આ ભુખમરો પણ દેશ નો દુશ્મન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *