આજે ગણેશ ચતુર્થી આજના આ મંગલ દિવસે સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઇચ્છિત મનોકામનાઓ શ્રી ગણેશજી પૂર્ણ કરે, અત્યારે દેશ માં ગણપતિ મહોત્સવ ની તૈયારીઓ ચાલી રહી છે. સમસ્ત સમાજ માં ગણપતી બાપા ની 10 સપ્ટેમ્બર થી લઈને આગલા 10 દિવસો સુધી બાપાને બેસાડી ને પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ સમય માં ગણપતિ ની ના ભક્તો ની ભીડ રહેશે. તો તમે ગણપતી ને પ્રશન કરવા માંગો છો તમારું દુઃખ દૂર કરવા માંગો છો તો ખબર તમારા કામ ની છે.
ગણપતી બાપા ને પીળા કલર નું ફૂલ પસન્દ હોય છે તમેં ગણપતી ને સજાવટ માં ગમે તે પ્રકારના ફૂલ દ્વારા સજાવી શકો છો પણ પૂજા અર્ચના સમયે બાપા ને પીળા કલર નો ગલગોટા અવશ્ય ચડાવો. ગણેશજી ને સિંદૂર પણ ખૂબ પસન્દ છે જે ગણપતી ને ખાસ પ્રકાર ના મંત્ર નું ઉચ્ચારણ કરો જે મંત્ર ઉચ્ચારણ સમયે ગણપતી બાપા ને સિંદૂર ચડાવો આ મંત્ર પૂર્ણ થયા બાદ ગણપતી બાપા ને સિંદૂર તમારા માથા ઉપર પણ લગાવો. ગણેશજી ને મોદક ખુબજ પ્રિય છે એમની પ્રસાદ મ મોદક ના હોય એવું ભાગ્યે જ બને છે. બાપા ની પ્રસાદ માં ભલે 56 પ્રકાર નુબવ્યંજન હોય મોદક અર્પણ કરવાનું ના ભૂલશો એના વગર બાપા પ્રશન કયારેય નહિ થયા
જો તમે નોકરી પ્રમોશન માં પ્રગતિ ઇછો સો તો गणाधीपतेय नम: મંત્ર નો જાપ કરો,જો તમે સુખી થવા માંગો છો તો ‘ईद ईक्षतम उ ग गणपति नम: મંત્ર નો જાપ કરો અને સાથે ગણપતી ની મૂર્તિ ઉપર ચોખા ચડાવો,જો જીવન માં પૈસા અને આર્થિક રીતે સધ્ધર થવા માંગો છો તો सिंदूर सोभन रत्त सौभाग्य, सुखवर्धनम| सुबद कामद चैव सिंदुर प्रतिगृहृतम ॐ गणपति नमः આ મંત્ર નું ઉચ્ચારણ કરો સાથે સાથે ગણપતી માં માથા ઉપર સિંદૂર પણ ચડાવો અને તમે પણ લગાવો . ગણપતી ના આ રીતે મંત્ર નો ઉચ્ચાર કરવાથી તમારા જીવન માં સુખ સમૃદ્ધિ આવે છે. ગણપતી બાપા તમને ખુશ રાખે તમારા જીવન માં સુખ લાવે .