બોલિવુડના ઘણા કલાકારો માટે સલમાન ખાન આજે ગોડફાધર રહી ચૂક્યા છે આ કલાકારોના કરિયરને સંવારવામાં સલમાન ખાને કોઈ પણ કસર છોડી નથી સલમાન ખાને ઘણી મોટી અભિનેત્રીઓને પણ બોલિવુડમાં લોન્ચ કરી બોલિવુડમાં સલમાન ખાન સાથે ઘણી અભિનેત્રીઓએ કામ કરેલું છે હાલના સમયમાં સલમાનને કેટરીના સાથે લોકો જોવાનું ખૂબ જ પસંદ કરે છે.
પરંતુ કેટરીના કૈફ અને વિકી કૌશલ શાદી કરી રહ્યા છે આ બંનેની શાદીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કેટરીનાને સલમાને બોલિવુડમાં એક મુકામ હાસિલ કરાવ્યુ છતાં પણ કેટરીના કૈફ સલમાન ખાનને પોતાની શાદીમાં નથી બોલાવી રહી કેટરીના અને વિકિની શાદી રાજસ્થાનમા થવાની છે.
વિકી અને કેટરીનાની શાદી 7 અથવા 9 ડિસેમ્બરના રોજ થશે જે શાદીમાં આ બંનેના પરિવારના માણસો અને બોલિવુડના નામચીન લોકો આ શાદીમાં હાજર રહેશે પરંતુ આ શાદીમાં બોલિવુડના મશહૂર અભિનેતા સલમાન ખાન આ શાદીમાં ના આવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે સલમાન ખાનની બહેને સાફ કરી દીધું છે કે અમારા પરિવારને કેટરીનાએ પોની શાદીમાં આમંત્રણ નથી આપ્યું.
કેટરીના અને સલમાન ખાનની 2019માં છેલ્લી ફિલ્મ આવી છે આ બંનેની જોડીને તે ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી છે તે સમયે એવી પણ ચર્ચા કરવામાં આવતી હતી કે કેટરીના સલમાન ખાનને ડેટ કરી રહી છે પરંતુ હાલના સમયમાં સલમાન ખાનની બહેને જણાવ્યુ કે અમને કેટરીનાની શાદીમાં જવાનું આમંત્રણ આપવામાં નથી આવ્યું.