તમે ફિલ્મમાં પણ નહીં જોઇ હોય એવી અજીબો ગરીબ ઘટના આજે સામે આવી છે જેમાં એક યુવક બે છોકરીઓ સાથે પ્રેમ થયો અને બંને ને રાખવા માટે છોકરો તૈયાર હતો પણ છોકરીઓ એક સાથે રેવા નહોતી તો આ આ ઘટના ઘર વાળાઓએ ગ્રામ પંચાયત નક્કી કરે એ ખરું એ નક્કી કરીને ગ્રામપંચાયત પાસે પહોંચી ગયા હતા અને ગામ પંચાયતી એ અને કોઈન ઉછળીને નીર્ણય કર્યોં હતો
આ લવ સ્ટોરી મા એવું છે કે ગયા વર્ષે યુવક તેના ગામડે ગયો હતો જ્યાં તેમની ગામની યુવતી જોડે પ્રેમ થઈ ગયો હતો જે યુવતી ની ઉંમર 20 વર્ષ હતી અને યુવકની ઉંમર ૨૭ વર્ષ છે જે યુવતી સાથે સાથે આંખ મળી ગઈ હતી આ 20 વર્ષની યુવતી સાથે પ્રેમ થયા બાદ યુવક છ મહિના પછી બીજી યુવતી ને મળ્યો હતો એ યુવતી સાથે પણ આ યુવક ને પ્રેમ થઈ ગયો હતો આ બંને છોકરી ને ખબર નથી કે આ યુવક બંને સાથે ચેટિંગ કરી રહ્યો છે આ સાથે લગ્ન કરવા માટે છોકરો તૈયાર હતો પણ બન્ને યુવતીઓ સાથે રહેવા માટે તૈયાર ન હતી.
જ્યારે યુવકના પરિવારને યુવકના લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું ત્યારે યુવકે સત્ય હકીકત કહી દીધી કે હું આ બન્ને ને પ્રેમ કરું છું. ત્યારે આ વાતને બંને છોકરી ને ખબર પડતા બંને છોકરીઓ છોકરા ના પરિવારના ઘરે આવી હતી અને તે હકીકતનો ભાંડો ફૂટયો હોય તો તેવા સમયે બંને છોકરી ઝઘડો કરતી હતી કે હું લગ્ન કરીશ અને બીજી છોકરી કે હું લગ્ન કરીશ ત્યારે એમના પરિવારે ગ્રામ પંચાયત નીર્ણય કરે એ માનવું રહ્યું એની સાથે જ યુવક લગ્ન કરશે જે ગ્રામપંચાયત કહેશે એ માન્ય રાખવું આ વાત ને લઈને કોઈ પોલીસ અથવા મીડિયા જોડે નહિ જાય ત્યારે તમામ કુટુંબી અને છોકરી છોકરો પણ ગામ પંચાયતના પહોંચી ગયા હતા. જ્યારે આ નિર્ણય ગ્રામ પંચાયતમાં પહોંચ્યો ત્યારે ગ્રામ પંચાયત એ નક્કી કર્યું કે જે કોઈન જીતશે એની સાથે યુવક લગ્ન કરશે એવું નક્કી કરવામાં આવ્યું જ્યારે કોઈન ઊંલાળ્યો ત્યારે એક છોકરી જીતી ગઈ પણ એજ યુવતી જીતી જે યુવક પસંદ કરતો હતો જેને સૌથી પહેલા પ્રેમ કર્યો હતો ત્યારબાદ યુવકે તેની સાથે લગ્ન કર્યા જ્યારે બીજી યુવતીઓ દિલ તૂટી ગયું ને એ યુવતી એ યુવક ને ઠપ્પડ મારીને કહ્યું કે જા હવે હું તારાથી પણ સારું જીવન જીવીને બતાવીશ.