ગુપ્ત દાન કરવામાં, ઘણા લોકો આવા દાન આપે છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. જેઓ ક્યારેય પોતાના નું દાન જાહેર કરતા નથી એ દેશ માં ઘણા એવા દાનવીર પડયા છે જેઓએ ઘણી જગ્યાએ કરોડો નું દાન કરી દીધું પણ ક્યારેય પોટનું નામ જાહેર કર્યું નથિ કે તેઓએ આટલું દાન કર્યું બાકી જે જાહેર કરીને દાન કરતા હોય છે એમાંથી ત્રીસ ટકા માણસો દેખાવ કરવા અથવા કોઈ લોભ લાલચ માટે કરતા હોય છે એવી રીતે હમણાં જ એક દાનવીરે ગણપતી ના માથા નો 10 કિલો સોના નો મુગટ દાન માં આપ્યું છે એ પણ પોતાનું નામ પણ બહાર નથી આવવા દીધું કે કોને દાન કર્યું છે
આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન, મહારાષ્ટ્રના પુણેમાં દગડુ શેઠ હલવાઈ ગણપતિને એક ભક્ત દ્વારા 10 કિલો સોનાથી બનેલો તાજ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ તેમનું નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યું છે.એક ન્યુઝ સ સાથે વાત કરતા, દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંડળના ટ્રસ્ટી મહેશ સૂર્યવંશીએ જણાવ્યું કે પુણે શહેરના એક ઉદ્યોગપતિએ ચડવાના ભાગ રુપે મુગટ ભેટ માં આપ્યો છે આ તાજની વિશેષતા એ છે કે તેના પર ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું છે અને આ કારીગરીમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની તસવીર બનાવવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીએ તાજના વજન સિવાયની માહિતી આપવી યોગ્ય ન ગણ્યું. બજાર ભાવ મુજબ, આ 10 કિલો સોનાના મુગટની કિંમત આજ સુધીમાં લગભગ પાંચ કરોડ કહી શકાય. એકલા સોનાની કિંમત આશરે 4 કરોડ રૂપિયા છે અને કારીગરીની કિંમત 80 લાખ રૂપિયા છે. આ દાનવીર માટે એક શેર જરૂર કરી દેજો