ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા એવા નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે ગણપતિ ઉત્સવ નો છેલ્લો દિવસ હતો અને આજે પંદર દિવસ પછી ગણપતિ ને વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવા માટે લઈ જઈ રહ્યા હતા એવા ટાઈમે ઘણા બધા એમના ચાહક મિત્રો તથા ઘણા લોકો ખજૂરભાઈ સાથે જોડાયા હતા. લોકોની રાત દિવસ સેવા અને એમની પ્રેમ ભાવના જોઈને ખજુરભાઈ ની સાથે ત્યાંના તમામ લોકોએ સાથ સહકાર આપીને વિસર્જન કરવા ગયા હતા.
ખજૂર ભાઈ ઘણા સમયથી લોકોની સેવા કરી રહ્યા છે જેમ કે થોડા સમય પહેલાં જે વાવાઝોડું આવ્યું હતું જેમાં પણ ઘણા લોકોને સહાય કરી હતી અને હમણાં થોડા દિવસો પહેલા જે વરસાદી વાવાઝોડું આવ્યું હતું એમાં પણ ઘણા લોકોને મદદ કરી હતી જે લોકોના ઘર પડી ગયા હતા એવા ઘણા લોકોને ઘર બનાવી આપ્યા હતા અને તેમને જે લોકોને જરૂર હતી એવા લોકોને પણ ઘણી બધી ફુડપેકેટ પાણીની વ્યવસ્થા કરી હતી જૂનાગઢ બાજુ ના છેવાડા ના ગામડાઓમાં પણ જઈને ખજૂર ભાઈ એ ઘણી બધી સેવા કરી હતી ખરેખર ધન્ય કહેવાય ખજૂર ભાઈ ને.
મિત્રો ખજૂર ભાઈ એક એવો વિરલો છે જે રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી રહ્યો છે અને આ મિત્રો તે પણ પોતાના ટીમ સાથે જે ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને ફુડ પેકેટ તથા ઘણી બધી રાહતકાર્ય નું કામ કરી રહ્યા છે ખરેખર ધન્ય કહેવાય કે એમની માને કે આવા મહાન વિરલાને જન્મ આપ્યો. માત્ર આ એકજ વિરલો છે જે તમામ સમાજ ની મદદ કરી રહ્યો છે તો તમે પણ આ ખજૂર ભાઈ ને સપોર્ટ કરજો સપોર્ટ કરવા માટે આ પોસ્ટ શેર કરજો જેથી ઘણા લોકોને ખબર પડે ખજૂર ભાઈ આવી સેવા કરી રહ્યા છે