Cli

આગામી 24 કલાક માં વરસાદની ભારે આગાહી, જાણો ક્યાં વિસ્તાર માં પડશે વરસાદ

Breaking

મિત્રો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદના ઝાપટાં ચાલુ છે એવા સમયમાં ફરીથી એકવાર હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં ગુજરાત સહિત દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ વરસાદ પડશે ગુજરાતમાં પણ આ વરસાદની આગાહી આપવામાં આવેલી છે જ્યારે ગુજરાત ના દિરયાકીનારે રહેતા માછીમારોને દરિયો ના ખેડવા માટે સરકારે જાણ કરી દીધી છે. ગુજરાતના રાજકોટ અને જૂનાગઢ માં જબરજસ્ત વરસાદના કારણે પુર આવ્યું હતું એમાં પણ ઘણા લોકો હજી સુધી વ્યવસ્થિત અવસ્થામાં આવ્યા નથી તેવા સમયે ફરીથી હવામાન વિભાગે ગુજરાતમાં આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાઇ ગયો છે

આ વરસાદ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ પડશે એવી આગાહી કરવામાં આવેલી છે અત્યારે પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદના ઝાપટાં ચાલુ છે અને તનઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યોઅહીં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેની બાજુમાં મ્યાનમારના કિનારે એક ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે. તે દક્ષિણ-પશ્ચિમ તરફ નમે છે અને મધ્ય-ઉષ્ણકટિબંધીય સ્તર સુધી વિસ્તરે છે.

રાજસ્થાન અને ગુજરાત – IMD એ રાજસ્થાન અને ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, હવામાન વિભાગે શનિવારે રાજ્યોના ઘણા ભાગો માટે યલો એલર્ટ અને રવિવારથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસાનું વિસ્તરણ થશે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધી ઉત્તર ભારતમાં વરસાદની પ્રવૃત્તિના કોઈ સંકેત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *