Cli

અનોખી પહેલ: હવે ચોટીલાના આ મંદિરમાં દર્શન કરવા જવા માટે આ કામ કરવું પડશે તમારે, નહીંતો પ્રવેશ નહી મળે

Uncategorized

જ્યારે આખા વિશ્વમાં કોરોના નો કાળો કહેર હતો ત્યારે એની વેકશીન નહોતી મળી રહી પણ જ્યારે વેકશીન મળી ત્યારે તરત જ આ દેશ માં ઠેર-ઠેર વેકશીન આપવાનું ચાલું થઈ ગયું છે ત્યારે ઘણી જગ્યાએ લોકો વેકશીન લેવાથી ડરી રયા છે પણ એવું કંઈ છે નહિ તમારી જાણ ખાતર કહી દઈએ કે વેકશીન લેશો તોજ તમે કોરોના થી બચી શકશો. સરકાર શ્રી ના ગાઈડલાઇન મુજબ પણ ચાલવું જરૂરી છે પણ જે લોકો કોરોનાની વેકશીન નથિ લીધે એમના માટે હવે જાહેરમંદિરો ઉપર પ્રવેશ નિષેધ થઈ રહ્યો છે

આખા દેશ માં કોરોના મહામારીના કારણે લોકડાઉન હતું જે લોકડાઉન પૂરું થતા મંદિરો પણ હવે બધા ચાલુ કરી દેવામા આવ્યા છે ત્યારે ફરીથી કોરોના કહેર વધતા અટકે અને કોરોના વેકશીનકરણ 100% થાય એ માટે મન્દિર ટ્રસ્ટો પણ આગળ આવ્યા છે એવુંજ એક નામચીન મન્દિર ચોટીલા માં ચામુંડા માતાજી નું મન્દિર માં હવે રસી ના લીધેલ હોય એમને પ્રવશે નહિ અપવામાં આવે. જાણો સુ છે એ મન્દિર ની ગાઈડલાઇન

ચામુંડા માતાજી ના ભક્ત એ લાઈવ વિડિઓ કૉંફરન્સ કરતા જણાવ્યું હતું કે કોરોનાની વાઇડલાઇન ને ધ્યાન માં રાખીને ફરજિયાત માસ્ક તથા કોરોના ની વેકશીન લેવા અપીલ કરવામાં આવી છે અને વેકશીન લઈને જ મન્દિર માં પ્રવેશ કરવો વેકશીન નહિ લીધેલ હોય તો મન્દિર માં પ્રવેશ કરવામાં નહિ આવે અને જો વેકશીન લીધી છે એવી ખોટી દલીલ કરવામાં આવશે તો વેકશીન લીધા નું સર્ટિફિકેટ ચેક કરવામાં આવશે કો સર્ટિફિકેટ નહિ હોય તો મન્દિર માં પ્રવેશ કરવામાં નહિ આવે એની નોંધ લેવી. આ પોસ્ટ વધુમાં વધુ સેર કરજો મિત્રો જેથી કોઈ દર્શન કરવા જાઉં હોય તો વેકશીન અવશ્ય લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *