Cli
હિમેશની કુલ સંપત્તિ

અઢળક સંપતિના માલિક છે હિમેશ રેશમિયા ! જાણો તેમના જીવન અને સંપત્તિના બારામાં…

Bollywood/Entertainment Life Style

હિમેશ રેશમિયા પણ એ મહાન અભિનેતા છે આ અભિનેતાના સોંગે આપના દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે હિમેશના પાસે આજે કરોડો રૂપિયાની સંપત્તિ છે આ અભિનેતાની એક્ટિંગ અને સોંગ ખૂબ જ જોવા લાયક હોય છે આ અભિનેતાએ નામની સાથે ખૂબ પૈસા કમાવ્યા છે.

હિમેશે પૈસા કમાવવાની સાથે ખર્ચા પણ ખૂબ જ કર્યા છે મિત્રો આજે આપણે આ પોસ્ટમાં હિમેશ રેશમિયાની સંપત્તિના બારમાં વાત કરવાના છીએ હિમેશ રેશમિયા મ્યુજિક ઇન્દ્રસ્ટીનું એક મોટું નામ છે આ અભિનેતાનો કમાણીનો હિસ્સો મ્યુસિક સાથે પોતાની એકટિંગથી પણ કરે છે.

હિમેશ એક સોંગ ગાવાના કરીબ 15 થી 20 લાખ રૂપિયા લે છે મ્યુસિક કમ્પોજેસનની વાત કરીએ તો તેમની ફી 2 કરોડ રૂપિયા હોય છે મિત્રો તમે હિમેશને ઘણા શોમાં જોયા હશે ખબર અનુસાર હિમેશ મહિનાની 50 લાખ રૂપિયાની કમાણી કરે છે હિમેશ લક્જુરિયસ ગાડીના પણ ખૂબ જ શોખીન છે.

આ અભિનેતાના ગેરેજમાં માર્સડિસ બીએમડબલ્યુ જેવી ઘણી મોટી ગાડીઓ છે હિમેશ પોતાની પત્ની સાથે મૂંબઈમાં રહે છે હિમેશની એક વર્ષની કમાણી કરીબ 8 લાખ રૂપિયા છે આ અભિનેતાની કમાણીમાં દર વર્ષે વધારો જોવા મળે છે ખબર અનુસાર હાલના સમયમાં હિમેશની કુલ સંપત્તિ 74 કરોડ રૂપિયાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *