અજીબો ગરીબ કિસ્સો પ્રાઇવેટ પાર્ટની લંબાઈ બાબતે બે મિત્રો વચ્ચે થયો ઝગડો! આ ઝગડા માં તો હદ કરી નાખી તમે ઘણા ઝગળા જોયા હશે જેમાં મિત્રો દારૂ પીને ઝગડો, ફેમિલી બાબતે ઝગડો, એવા અવનવાં ઝગડા દોસ્તો વચ્ચે થતા હોય છે પણ આ ઝગડા માં તો હદ કઈ નાખી બન્ને મિત્રો વચ્ચે પ્રાઈવેટ પાર્ટ ની લંબાઈ બાબતે ઝગડો થયો હતો જેમાં એક મિત્ર એ બીજા મિત્ર નું કુહાડી વડે પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યું હતું.
રિપોર્ટ મુજબ રસિયા ના ઉરાળ વીસ્તરમાં આવેલ બાસ્કોરસ્તાન મા એક મિત્ર એ બીજા મિત્ર નું પ્રાઇવેટ પાર્ટ ઉપર કુહાડી વડે હુમલો કરી તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી દીધું હતું.
આ કિસ્સામાં હકીકત એવી છે કે બે મિત્રો સાથે વાતો કરી રહ્યા હતા જેમાં ૪૭ વર્ષના મિત્ર તેના ૫૭ વર્ષના બાળપણના મિત્ર જોડે વાતો કરી રહ્યા હતા એવા સમયે બંને મિત્રો વચ્ચે હરીફાઈ લાગી હતી કે કોનું પ્રાઇવેટ પાર્ટ મોટું છે એ બાબતે બંને મિત્રોએ બંને ના પ્રાઈવેટ પાર્ટની લંબાઈ માપવાનું શરૃ કર્યું હતું આમાં બીજા મિત્ર પ્રાઇવેટ પાર્ટ્સ બાબતે હારી જતા એણે પોતાનું પ્રાઇવેટ પાર્ટ કુહાડીથી કાપી નાખ્યું હતું
જાણવા મળતી માહિતી મુજબ બંને મિત્રો સતત બે દિવસથી દારૂ પી રહ્યા હતા અને જ્યારે આ મિત્ર હારી જતાં તેણે બીજા મિત્રને માથામાં કુહાડી મારી હતી તેને કુહાડી માર્યા બાદ તેને પોતાના પ્રાઈવેટ ઉપર ઉપર કુહાડી મારીને ઘાયલ કરી દીધું હતું આવા સમયે બે દિવસથી આ વ્યક્તિ દારૂના નશામાં હતો ત્યારે લોકોએ આ વાતને પોલીસને જાણ કરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા સમગ્ર મામલાની તપાસ થઈ હતી આ બંને યુવાનોને પોલીસે પણ ધરપકડ કરી છે આગળ વધુ તપાસ ચાલી રહી છે.