મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ ચમત્કારિક શનિદેવ ના મંદિર ની તે મંદિર બોટાદ માં આવેલું છે અને આ શનિદેવના દર્શન કરવાથી ઘણા બધા દુઃખ દૂર થાય છે કહેવાય છે કે જો શનિદેવના પણ તમાંરા ઉપર કૃપા હોય તો રંક માં થી રાજા બનાવી દે છે અને તેનો ઉપકાર ના હોય તો પડ્યા માં થી ઊભાં ન થઈ. જો શનિદેવની કૃપા કાયમ બની રહે તો આ શનિદેવના દર્શન એકવાર અચૂક કરવા
કહેવાય છે કે એક વાર હનુમાનજી પોતાના કાર્ય માં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવીને ખલેલ પહોચાડતા હતા ત્યારે હનુમાન જીએ તેમને રોક્યા પણ શનિદેવ ના માન્યા ત્યારે હનુમાનજી એ એમની પૂછ વડે જમીનમાં પટક્યા ત્યારે શનિદેવને પીડા થઇ પણ જોડી વાર રહી હનુમાનજી એ શનિદેવ ને મુક્ત કરે છે પણ શનિદેવ ને પીડા થતા ત્યારે હનુમાનજી એ એમને તેલ લગાવવા આપ્યું એ તેલ થી શનિદેવ ને પીડા મુક્ત થયા કહેવાય છે એ ટાઈમ થી શનિદેવને તેલ અર્પણ થાય છે શનીદેવ અને હનુમાનજી ની બીજી પણ એક કથા જોડાયેલી છે એમાં રાવણે શનિદેવ ને કેદ કરે છે ત્યારે હનુમાનજી લંકા જાય છે અને છોડાવે છે ત્યારથી હનુમાનજી શનિદેવને આર્શીવાદ આપે છે કે જે શનિદેવની પૂજા કરશે એ ક્યારેય પીડિત નય થાય
બોટાદ ના કુંડલ ગામે આ મન્દિર આવેલું છે શા માટે હનુમાનના ભક્ત શનિદવે ને કયારેય હેરાન કરતા નથી અને શનિદેવ ની તેલ પણ ચડવામાં આવે છે અને શનિદેવ ને પ્રશન કરવા માટે કાળા તલ કાળા કપડાં શા ચડાવવમાં ચડાવવામાં આવે છે જેમની પૂજા કરવાથી અનેક દુઃખ દૂર થાય છે તમે પણ આ કુંડલ ગામે શનિદેવ ના દર્શન કરવાનો લાભ મેળવી શકો છો. અમારી પોસ્ટ ગમી હોય તો પોસ્ટ વધુ મ વધુ સેર કરવા વિનંતી.