આ દેશમાં અંધશ્રદ્ધામાં માંનવા વાળા ઘણા લોકો છે એવી જ રીતે અંધશ્રદ્ધાની એક વિચિત્ર ઘટના સામે આવી છે જે મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં આવેલા એક ગામમાં બની હતી જેમાં 3 થઇ 4 વર્ષ ની નાની બાળકીઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવી હતી જેનું કારણ એ હતું કે ત્યાં વરસાદ ન પડતા હોવાથી બાળકીઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવી હતી આ ઘટના માં ત્યાંની મહિલાઓનું એવું માનવું છે કે આવું કરવાથી વરસાદ આવે છે અને મા ની પ્રતિમા ઉપર લાગેલું છાણ ધોવાય છે અથવા આ પાપ ધોવાય છે અને ગામમાં એરિયામાં વરસાદ થાય એવી માન્યતાઓ રાખીને આ દીકરીઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવી હતી
બનીયા ગામમાં વરસાદની અછતને લીધે ગામની મહિલાઓ ગામમાં એકઠી થઈ હતી અને બાળલીઓને નિર્વસ્ત્ર કરી હતી ત્યારબાદ છબીમાં છાણ લગાવવામાં આવ્યું હતું ત્યાં ગામ માં ભંડારાનું આયોજન કર્યું હતું અને તિથિ ભોજન પણ લીધુ હતુ. અહીં ગામ સચિવ જોગશ્વર એ જણાવ્યું હતું કે વરસાદ ન થઈ રહ્યો હોવાથી અહીં નો પાક પણ સુકાઈ ગયો છે આ ગામની એવી માન્યતા છે જે મહિલાઓએ ટોકટુ કર્યું હતું આના લીધે કોઈને કઈ નુકશાન થયું નથી.
આ મામલો બહાર આવતા જ ત્યાંના કલેકટર શ્રી એશ.કૃષ્ણ ચેતન્ય એ નોટિસ જાહેર કરીને ૧૦ દિવસમાં જ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ક્લેકક્ટરે હકીકત સામે આવ્યા બાદ કાર્યવાહી કરવાની કરવાની સૂચના આપી હતી. ત્યાંના વનઅધિકારી પવનસિંહ જણાવ્યું હતું કે આ એક ટોકટી કરી છે જે પોતાની 3 થી 4 વર્ષ ની બાળકીઓ ના નગ્ન કરીને ગામ ના ફેરવવામાં આવી હતી આ બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. પંચાયત સભ્યએ જણાવ્યું હતું કે તે જ્યારે પંચાયત બંધ હતી ત્યારે આ કાર્ય થયું છે અમને આ વાતની જાણ પાછળ થી થઇ હતી. ત્યાની. મહિલાઓ નું કહેવું છે કે આને ટોકટુ કહેવાય છે આવું કરવાથી વરસાદ આવે છે એ અંધશ્રદ્ધા નો વિડિઓ સોસીયલ મીડિયા માં વાઇરલ થઈ રહ્યો છે.