કરિશ્માના બાળકોને સંજય કપૂરની ₹50,000 કરોડની સંપત્તિમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા.
કરિશ્મા કપૂર જેનો ડર રાખતી હતી તે જ તેની સાથે બન્યું છે. સંજય કપૂરના મૃત્યુ પછી, કરિશ્મા કપૂરના બંને બાળકોને તેની મિલકતમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કરિશ્માના બંને બાળકોને તેમના પિતાની સંપત્તિમાંથી એક પણ પૈસો મળ્યો નથી, ૧૨ જૂનના રોજ, કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું લંડનમાં પોલો રમતી વખતે અવસાન થયું. સંજય પોતાની પાછળ […]
Continue Reading