લગ્નના ત્રણ મહિના બાદજ કેટરીના કૈફ અને વિકી કૌશલ કોર્ટમાં પહોંચી ગયા છે 9 ડિસેમ્બરના રોજ કેટરીના અને વિકી રાજસ્થાનમાં લગ્નના બંધનમા બંધાયા હતા આ લગ્ન મોટા ધામધૂમથી થઈ હતા લગ્નમાં કેટરીના કૈફના અને વિકિના પરિવાર સહિત કેટલા મિત્રો જ સામેલ થયા હતા આ લગ્નની.
ચર્ચા પુરી દુનિયામાં થઈ હતી વિકી અને કેટરીનાની જોડી એવી લાગી રહી હતી કે જાણે કોઈ રાજા રાણી હોય પરંતુ લગ્નના ત્રણ મહિના બાદ કેટરીના કૈફ અને પતિ વિકી કૌશલના લગ્નની ફાઈલ કોર્ટમાં જઈ પહોંચી છે હકીકતમાં વિકી અને કેટરીનાએ લગ્ન તો કરી લીધા પરંતુ કાનૂની માન્યતા નથી મળી.
આ લગ્ન હજુ સુધી રજીસ્ટર જ નથી થયા જેના કારણે કેટરીના અને વિકિના કેટલાય કામ ફસાઈ રહ્યા હતા એટલે વિકીએ લગ્ન માટે કોર્ટમાં અરજી કરી અને તેના બાદ તેઓ પોતાના પરિવારના સદસ્યો સાથે વકીલ પાસે પહોંચ્યા બીજી બાજું કેટરીના પોતાની મમ્મી ને લઈને આવી જેના બાદ વકીલ અને સબૂત સાથે.
કેટરીના અને વિકીએ સહી કરી દીધી આ કેટરીના કૈફના બીજા લગ્ન હતા જે કાનૂની રૂપે થઈ છે લગ્ન બાદ કેટરીના અને વિકિના કિસ્મત ચમકી ગયા છે બંનેને એક પછી એક મોટા મોટા પ્રોજેક્ટ મળી રહ્યા છે પરંતુ તેની સાથે કેટ અને વિકી પોતાની પારિવારિક જીમ્મેદારી ઓ પણ નિભાવી રહ્યા છે દરેક તહેવાર પણ સાથે મનાવી રહ્યા છે.