ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી અત્યારે એક દુઃખદ ખબર આવી રહી છે મોડલ અને એક્ટર શેરીન સેલઈન મેથ્યુનો મૃતદેહ એમના ઘરેથી મળી આવ્યો છે શેરીન પોતાના એક મિત્રના ઘરે રહેતી હતી મિત્રએ જયારે તેના રૂમમાં જોઈને જોયું તો તેનો મૃતદેહ પંખે લટકેલ હતો એકપછી એક લગાતાર આ ત્રીજી એક્ટરનું નિધન થયું છે.
એક્ટર શેરીન કેરલાના કોચીમાં એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી એમનું કરિયર બહુ સારું ચાલી રહ્યું હતું પરંતુ અચાનક કંઈક એવું થયું કે એમણે પોતાનું જીવન જ પૂરું કરી દીધું પોલીસને આ મામલો ખુદખુસીનો લાગી રહ્યો છે પરંતુ તેમ છતાં પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે બતાવાઈ રહ્યું છેકે શેરીનને.
તેના કેટલાક મિત્રો સાથે મતભેદ થઈ ગયો હતો તેના કારણે તેઓ ખુબ પરેશાન હતી તેઓ છેલ્લા 2 વર્ષથી અહીં ભાડે રહેતી હતી શેરીનના આચાનક નિધનથી પુરી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં હાહો મચી ગઈ છે શેરીન એક ટ્રાન્સ મહિલા હતી અને એમણે એક યુવકમાંથી યુવતી બનાવનો નિર્ણય લીધો હતો તેના કારણે તેઓ.
સાઉથ ઈન્ડસ્ટ્રીઝમાં ખુબ મશહૂર હતી તેનું માન સન્માન પણ તેના કારણે કરવામાં આવતું હતું કારણ કે તેઓ ટ્રાન્સ કોમ્યુનિટીને મજબૂત કરવાની કોશિશ કરતી હતી દિલથી આટલી મજબૂત હોવા છતાં શેરીને ખુદખુશી કરી લીધી એ વાત કોઈને હજમ નથી થઈ રહી એવામાં સાઉથમાં થઈ રહેલ લગાતાર મો!તથી સવાલ ઉભા થઈ રહ્યા છે.