ખિલાડી ના હુલામણા નામ થી ઓળખાતા અક્ષય કુમાર નો આજે જન્મદિવસ છે તો આવો થોડું જાણીએ ખિલાડી વિસે જેમનું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે જે બૉલીવુડ માં અક્ષય કુમાર ના નામ થી જાણીતા છે. અક્ષય કુમાર મો જન્મ 9 સપ્ટેમ્બર 1967 ના રોજ અમૃતસર માં થયેલ છે અને એમના પાપા એક સરકારી કર્મચારી હતા અક્ષકુમાર ને બાળપણ થી જ કરાટે માર્શલ આર્ટ ના શોખીન હતા જેમને અત્યારે મર્શલ આર્ટ થી નવાઝેલ છે. અક્ષય કુમાર ની માતા ઘણા સમય થી બીમાર હતી જે લાંબી માંદગી બાદ હાલ માં જ સ્વર્ગવાસ થયેલ છે અક્ષય પોતે સફળ થયાનો શ્રેય પોતાની માતાને જ આપે છે
અક્ષય કુમાર જ્યારે માંર્શલ આર્ટ શીખવા બેન્કકોક જાય છે ત્યારે પાર્ટ ટાઈમ માં તેઓ એક હોટલ માં રસોઈયા અને વેઈટર તરીકે પણ કામ કર્યું છે. અક્ષય કુમારે બૉલીવુડ માં ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે તેઓ તમામ પ્રકાર ની ફિલ્મો કરી ચુક્યા છે જેમાં રોમાન્ટિક, કોમેડી અને ખલનાયક અનેક ફિલ્મો કરી છે જમને બૉલીવુડ માં ખિલાડી તરીકે ઓખવામાં આવે છે. અક્ષય કુમાર ની પ્રથમ ફિલ્મ 1991 માં આવી હતી જેમુ નામ સોગન્દ હતું તે ફિલ્મ બહુ ચાલી ન હતી એના પછી એમની ફિલ્મ ખેલાડી આવી હતી આ ફિલ્મ માર્કેટ માં સારી હિટ ગઈ હતી ત્યારે બાદ ખિલાડી સિરીઝ ની ઘણી ફિલ્મો અક્ષય કુમારે આપી છે
અક્ષય કુમાંરે 90 થી વધારે ફિલ્મો માં કામ કર્યું છે જેઓની ખાશ કરીને એક્શન ફિલ્મો માં કામ કર્યું છે એકશન હીરો ની છાપ માં થી બહાર આવવા માટે અક્ષય કુમારે એના પછી ઘણી કોમેડી ફિલ્મો માં કામ કર્યું જેમાં હેરાફેરી,ભૂલભુલૈયા જેવી ફિલ્મ હિટ ગઈ હતી. અક્ષય કુમારે રાકેશ ખન્ના ની પુત્રી ટ્વીન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. અક્ષય કુમાર એ ઘણી વાર ગરીબો ની મદદે આવી ચુક્યા છે જેઓ ગરીબો ને દાન કરવામાં ક્યારેય કચાસ રાખતા નથી. અક્ષય કુમાર એ બૉલીવુડ નો લોકપ્રિય હીરો ગણાય છે