વિજયભાઈ સુંવાળા એમના આલ્બમ ગીતો માટે ખૂબ જ જાણીતા છે તેઓએ ગુજરાતીમાં હાલમાં ઘણા બધા સુપરહિટ ગીતો આપેલા છે
ગુજરાતના લોક ગાયક વિજય સુવાળા અને તમે ઓળખતા હશો તેમનો ગુજરાતમાં સારું ફ્રેન્ડસર્કલ છે. એમની ની વાત કરીએ તો તેઓ ગુજરાતમાં ઘણા સમયથી ગીતો ગાઈ ને લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે વિજયભાઈ સુવાળા ઘણા બધા સુપરહિટ આલ્બમ આપ્યા છે તો એમનો હમણાં થોડા સમયથી એક તસવીર સોસીયલ મીડિયા વાઇરલ માં થઇ છે તેમાં વિજય સુવાળા સુતા છે.
વિજયભાઈ સુંવાળા ની હમણાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઇ હતી જેમાં વિજયભાઈ સુવાળા એક પલંગમાં સૂતા છે એમને હાથમાં બાટલો ચડી રહ્યો છે. એમાં એવું હતું કે થોડા સમય પહેલા વિજયભાઈ સુવાળા ની તબિયત થોડી ખરાબ થઈ હતી તેમને હોસ્પિટલમાં દવા કરાવી રહ્યા હતા અને એ એમન તસવીર વાયરલ થઈ હતી અને મિત્રો તમને વાત કહી દઈએ કે વિજય સુવાળા જે તબિયત થોડી બગડી હતી એના પછી તબિયય સુધરતા વિજય સુંવાળા એ લાઈવ માં આવીને આવીને એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે મિત્રો થોડા સમય પહેલા મારી તબિયત ખરાબ હતી પણ અત્યારે એ તબિયત એક્દમ સ્વસ્થ છે માતાજીની કૃપાથી અને તમારા બધાના આશીર્વાદ થી. તો મિત્રો વિજયભાઈ ની તબિયત હાલ એકદમ સ્વથ છે.