મિત્રો હમણાં વોશિંગ્ટનનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ફોટોગ્રાફરને ગુસ્સો આવાને કારણે એટલું દુઃખ લાગ્યું કે કરી દીધું એવું કંઈક કે જેના લીધે લગ્ન કરી રહેલા પતિ પત્નીને રોવાનો વારો આવ્યો આ કિસ્સામાં ફોટોગ્રાફરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી આ વાત ની જાણ એના મિત્રોને કરી હતી કે હું એક ફોટોગ્રાર છું કોઈનો ગુલાબ નહીં એને વધુમાં લખ્યુ હતુંકે હું એક લગ્નમાં ફોટોગ્રાફી કરવા ગયો હતો ત્યારે મને જોરદાર કકડીને ભૂખ લાગી હતું તો વરરાજાએ જમવાની ના પાડી હતી ત્યારે મેં પાડેલા તમામ ફોટા ડીલીટ કરી દીધા હતા આ ફોટોગ્રાફરને એટલું ખોટું લાગ્યું હતુંકે આ બધી વાત સોસીયલ મીડિયામાં કહી દિધી હતી.
આ ફોટોગ્રાફરે લોકોનો અભિપ્રાય માંગ્યો છે ફોટોગ્રાફરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર નથી હું કૂતરાઓને ચાલવાનું અને તેમની પોતાની તસવીરો લેવાનું કામ કરું છું તો આ તસવીરો મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર હું શેર કરી શકું છું ફોટોગ્રાફરે તેની પોસ્ટમાં લખ્યું છે કે આ મારો શોખ છે તમને જણાવી દઈએ કે એક મિત્રએ આ ફોટોગ્રાફરને તેના લગ્નમાં તેના પૈસા બચાવવા માટે ફોટોગ્રાફી કરવાની વિનંતી કરી હતી પહેલા તો આ વ્યક્તિએ ના પાડી અને કહ્યું કે લગ્નમાં ફોટોગ્રાફ લેવો સરળ કામ નથી પણ તેના મિત્રએ તેની પાસે આવવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે ચિત્રો ગમે તે આવે તેની તેને પરવા નથી.
આ ફોટોગ્રાફરે $250 માં લગ્નની તસવીરો લેવા સંમતિ આપી હતી તમને જણાવી દઈએ કે લગ્નનો ફોટો શૂટ સવારે 11 વાગ્યાથી શરૂ થવાનો હતો અને તે સાંજે 7 સુધી ચાલવાનો હતો. આવી સ્થિતિમાં સાંજે 5 વાગ્યાની આસપાસ દરેકને ભોજન આપવામાં આવ્યું હતું પરંતુ કોઈએ આ ફોટોગ્રાફર માટે જમવાનું રાખ્યું ન હતું અને જગ્યા પણ રાખી ન હતી જ્યારે ફોટોગ્રાફર જમવા આવ્યો ત્યારે તેને ખાવાનું બંધ કરી દેવામાં આવ્યું અને સતત ફોટા પાડવા કીધું આપને જણાવી દઈએ કે ફોટોગ્રાફરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તે ભૂખ અને થાકને કારણે ખૂબ જ પરેશાન હતો અને ગરમી પણ તેને પરેશાન કરી રહી હતી આવી સ્થિતિમાં જ્યારે વરરાજાએ તેને ચૂકવણી વગર જવાનું કહ્યું તો તે સામે જ રોકાઈ ગયો વર તેણે તેના ઘણા ફોટા ડીલીટ કરી નાખ્યા અને આ લગ્ન છોડી દીધા ફોટોગ્રાફરે કહ્યું કે હું ફોટોગ્રાફર નથી ફોટોગ્રાફરે એમ પણ કહ્યું છે કે જો તે સમયે તેને અ 100 ડોલર આપ્યા હોતતો તે તેની પાસેથી માત્ર એક ગ્લાસ પાણી લઈને તેની તરસ છીપાવતો.