ભારત દેશ માં અનેક દેવી-દેવતાઓનો વાસ છે જે આ દેવો કો સવાર સાંજ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે કારણ કે આ દેશ એ આસ્થામાં માનવા વાળો દેશ છે બધી દેવી દેવતાઓને પોતના અલગ અલગ ચમત્કાર થી જાણીતા છે અને આ દેશ માં ખૂણે ખૂણે દેવી દેવતાઓ બિરાજમાન છે એવી જ રીતે અહીં આપડે એક એવા માતા મંદિર ની વાત કરવા જઈ રહ્યા છીએ કે એ માતામાં દર્શન માત્ર થી અનેક દુઃખ દૂર થાય છે અને તમારી મનોકામના પણ પુરી થાય છે તો આવો જાણીએ આ મંદિર વિશે
આ મંદિર ગુજરાતના અમરેલી જિલ્લામાં અવેલુ છે તે ગામનું નામ દળવા છે ત્યાં રવિ રાંદલ માતા બિરાજમાન છે આ રાંદલ માં મંદિર અનેક દર્શનાર્થે લોકો આવે છે અને માના આશીર્વાદ લઈ જાય છે કહેવાય છેકે આ માતાજીના દર્શન માત્ર થી અનેક કામ થાય છે તમારી જે પણ મનોકામના હોય એ આ રાંદલ માનાં દર્શન કરવાથી પુરી થાય છે અને દર્શને આવેલા ભક્તો ના દુઃખ દુર કરે છે દળવા ગામ જ મૂળ સ્થાન રાંદલ માતાનું છે અહીં અનેક દુખિયારા આવે છે અને માના દર્શન નો લાવો લે છે
કહેવાય છે કે વર્ષો પહેલા આ ગામની આજુઆજુ ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે આ ગામ માં ફરતા ફરતા એક નાની બાળકી આવે છે(જે રાંદલ માતા બાળકી ના સ્વરૂપે હોય છે) એજ ટાઈમે કેટલાક માલધારી લોકો પણ પાણી ની શોધ માં જોત છે ત્યારે આ બાળકી ને જોઈને માલધારી એ બાળકી ને માથે હાથ ફેરવે છે ત્યારે જ વર્ષો થી જે વરસાદ નથી પડ્યો એ અચાનક મુશળધાર વરસાદ પડે છે આ જોઈને માલધારી એ બાળકીને ઘરે લઈ જાય છે અને એમની સાથે મોટી કરે છે.કહેવાય છે કે રાંદલ માતા ઘણા લોકોને પરચા આપેલ છે અને અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે અહીં ગુજરતના ખૂણે ખૂણે થી ઘણા લોકો માંના દર્શન કરવા આવતા હોય કજે તમે પણ આ મન્દિરએ રાંદલ માં ના આશીર્વાદ લેવા સચુક આવી શકો છો મિત્રો પોસ્ટ ગમી હોય તો સેર જરૂર કરી લેજો