ઉરફી જાવેદ સોસીયલ મીડિયામાં પોતાના ડ્રેસને લઈને છવાઈ રહે છે ઉરફી જાવેદ ક્યારે બોરીથી બનેલ ડ્રેસ પહેરી લેછે તો ક્યારેકે કાચથી બનેલ 20 કિલોની ડ્રેસ પહેરીને સામે આવી જાય છે પરંતુ આ વખતે ઉરફી સાડીમાં જોવા મળી પરંતુ ઉરફી જાવેદ અહીં કપાઈ ગયેલ બ્લાઉઝ પહેરેલ જોવા મળી રહી છે ઉરફી જાવેદની આ.
તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ઉરફી તસ્વીરમાં સાડી પહેરેલ જોવા મળી રહી છે પરંતુ તેનું બ્લાઉઝ લોકોની નજરો ખીંચી રહ્યું છે ઉરફી આ તસ્વીરોમાં ખુબજ સુંદર લાગી રહી છે અહીં ઉરફી જાવેદ આ લુકમાં અલગ અલગ પોઝમાં ફોટો ક્લીક કરાવી રહી છે ફેન્સને તેની દરેક અદાઓ ઘાયલ કરી દે તેવી છે.
ઉરફીએ આ દરમિયાન મીઠાઈ પણ ખાતા નજરે પડી હતી બકરી ઈદ પર કેટલાક ફેન્સ તેના માટે આ મીઠાઈ લાવ્યા હતા ઉરફીની આ તસ્વીર સામે આવતા ફેન્સ પસંદ કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો ઉરફી જાવેદ નો એવો અવતાર જોઈને ટ્રોલ કરી રહ્યા છે ઉરફી જાવેદની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.