Cli

નાગણ નો બદલો: 3 સંતાનો એ માતા-પિતા ની છત્રછાયા ગુમાવી

Ajab-Gajab

વિજ્ઞાન ટેકનોલોજી આટલું આગળ વધી ગઈ છે તો પણ આ 21 ની સદીમાં એક અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો છે કેટલાક એવા પણ માણસો હોય છે જે અંધશ્રદ્ધા માં માનતા હોય છે એવી જ રીતે અહીં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું મુવાડા ગામ નો કિસ્સો છે જેમાં સાપ નો બદલો નાગણે લીધો હોય એવો ચર્ચા નો વિષય મુવાડા ગામે બની છે આ સાપે માતા દિકરી બન્ને ને દંશ દીધો હતો એ સાપ નું સેર એટલું ઘાતક હતું કે બન્ને થોડા સમય માંજ મૃત્યુ પામ્યા હતા વધુ વિગત નીચે મુંબજ છે

આ ઘટનાની વિગત એવી છે કે ગાંધીનગરના દહેગામ તાલુકા ના મુવાડા ગામના સુરેખાબેન ને ત્યાં બનાવ બન્યો છે આ વાત 10 જુન ની છે જ્યારે રેખાબહેન લાકડા કાપતા હતા ત્યારે તેમને સાપે દંશ માર્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તેના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા એ મૃત જાહેર કર્યા બાદ બીજા જ દિવસે મૃતક સુરેખા બહેનની દીકરી અનુ જ્યારે ઘરમાં રમી હતી ત્યારે એને સાપે દંશ માર્યો હતો દંશ મારતા જ દીકરીની તબિયત લથડી હતી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ વાત બનાવ બનતા લોકો પાસે થી એવી મળી હતી કે ત્રણ દિવસ પહેલાં જ એક સાપને મારવામાં આવ્યો હતો એ અંધશ્રદ્ધા થી ગામલોકોનું એવું છે કે એ સાપ નો બદલો લેવા માટેના નાગણ આવી હોય એવો લોકો ચર્ચાનો વિષય બની ગયો છે.
મૃત્યુ પામનાર સુરેખાબેન ના પતિનું થોડા દિવસો પહેલાં જ મૃત્યુ થયું હતું જેઓ મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા ત્યારે સાપ કરડવાથી બે બન્ને માતા-દિકરી મૃત્યુ પામ્યા છે અને આ બાદ ત્રણે બાળકો માતા-પિતા વિહોણા થઈ ગયા છે આ સાપ કરડતા લોકોમાં એવી અંધશ્રદ્ધા ફેલાઈ ગઈ છે કે સાપ નો બદલો નાગણ એ લીધો છેગરમીના કારણે ઝેરી જનાવરો બહાર નીકળતા હોય છે તેવા સમયે સાપે આ બંને દીકરી-માતા મૃત્યુ પામ્યુ છે એવા સમયમાં લોકોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો છે. સાપ કરડવાથી બંને જણા મૃત્યું પામ્યા હોવાથી લોકો એકત્રિત થયા હતા અને એક ભીત ના થી નાગણને ગોતીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *