સાચો સમાજસેવક કહી શકાય એવા નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ તરીકે ઓળખાતા આ વિરલાને સો સલામ કરીએ તો પણ ઓછી પડે કારણ કે છેલ્લા કેટલાય સમયથી રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી રહ્યા છે પહેલા પણ તૌકતે નામનું જે વાવાઝોડું આવ્યું હતું એ સમયે પણ લોકોની રાત-દિવસ જોયા વગર સેવાઓ કરી હતી અત્યારે પણ જે વરસાદને લીધે વાવાઝોડું તથા ઘણું બધું નુકસાન થયું છે એમાં પણ ખજૂર ભાઈ ઘણા લોકોને ફૂડપેકેટસ તથા પાણી ના બોટલ ની વ્યવસ્થા કરીને લોકોની ઘણી બધી સેવાઓ કરી રહ્યા છે
ખજૂરભાઈ આજે પણ જામનગરના મોખણા, હર્ષદપુરા,નાઘુના,કોજા, ભલસાણા અને લલોચ બાગા ગામ ની મૂલાકાત કરીને ફુડપેકેટ અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે લોકોના વાવાઝોડામાં ઘર પડી ગયા હતા એમને પણ પાકા મકાન બનાવી આપ્યા હતા અત્યારે પણ ગાડીઓની લાઇન લગાવી છે લોકોને ફુડ પેકેટ અને પાણી માટેની વ્યવસ્થા કરાઈ રહી છે ત્યારે ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની અને એમની ટીમ સતત મહેનત કરી રહી છે અને લોકોને મદદ કરવા માટે પણ સોસિયલ મીડિયા માં કહી રહ્યા છે ખજુરભાઈ એક વીડિઓ માં જણાવ્યુ હતું કે આ આવેલ પુર માં છેવાડા ઘણા ગામો તકલીફમાં છે એમને બનતી મદદ કરો અને જો તમે ના કરી શકતા હોય તો અમાંરા સુધી જાણ કરો
હમણાં થી ખજૂરભાઈ ના વીડિઓ માં ઘણી કોમેટો આવે છે જેમાં લોકો કહેતા હોય છે કે ખરેખર મુખ્યમંત્રી આવો હોવો જોઈએ બીજી એક કોમેંટ હતી કે જેનું કોઈ ના હોય એના ખજૂરભાઈ છે એટલે ચિંતા કરવાની જુરુંર નથી મિત્રો તમે પણ ખજુરભાઈ ને સાથ સહકાર આપનો આપજો કે ખજૂરભાઈ મેં પ્રોત્સાહન મળી રહે અને આ પોસ્ટ ને પણ વધુ માં વધુ સેર કરવા નમ્ર વિનંતી છે જેથી બીજા લોકો પણ આ જોઈને સેવા ના કાર્ય કરી શકે