ઘણી વાર ઓછા પગાર માં નોકરી કરવાથી ઘર નો ખર્ચો ચાલી શકતો નથી અથવા તમારા શોખ પણ પુરા થતા નથી અહીં ઘણું બધું ભણ્યા પછી પણ ઘણીવાર નોકરી મળતી નથી અને હતાશ થવાનો વારો આવે છે તો આ સમયે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને મહિને 80 હજાર સુધી કમાઈ શકો એવી આઈડિયા આપી રહ્યા છીએ. તમેં આ મોકનું રાજ જોઈ રહ્યા હોય તો તમે ભારતીય રેલવે અને પ્રવાસ નિગમ સાથે જોડાઈ શકો છો જે IRCTC ના એજન્ટ બનીને તમે કામ કરી શકો છો જે ભારતીય રેલવે ની સહયોગી કમ્પની છે તેના એજન્ટ બનીને તમે કામ કરીને સારું કમાઈ શકો છો આવો વધુ વિગત જોઇએ.
જાણો, કમાણી કેવી છે? નોંધનીય છે કે RTSA યોજના મૂળરૂપે 1985 માં લાગુ કરવામાં આવી હતી. આમાં એજન્ટને ટ્રેનની ટિકિટ બુક કરવાના બદલામાં કમિશન મળે છે. જ્યારે કોઈ એજન્ટ વપરાશકર્તા લોગ ઇન કરે છે, ત્યારે IRCTC એપ્લિકેશન ડિજિટલ સર્ટિફિકેટને પ્રમાણિત કરશે અને જો પ્રમાણિત કરવામાં આવશે, તો તે તેને ટિકિટની સંખ્યા પર કોઈ પ્રતિબંધ લાદ્યા વગર માત્ર ઈ-ટિકિટ બુક કરવાની મંજૂરી આપશે. IRCTC એજન્ટ તરીકે, તમને નોન-એસી ક્લાસમાં રૂ. 20 પ્રતિ PNR અને AC વર્ગમાં PNR દીઠ રૂ .40 નું કમિશન મળે છે. આ સિવાય, એજન્ટોને રૂ .2,000 થી ઉપરની કિંમતના ટ્રાન્ઝેક્શનની રકમનો 1% પણ મળે છે.
80,000 રૂપિયા સુધીની કમાણી એક મહિનામાં ટિકિટ એજન્ટોની સંખ્યાની કોઈ મર્યાદા નથી. તેથી કોઈ એક મહિનામાં અમર્યાદિત સંખ્યામાં ટિકિટ બુક કરી શકે છે. એજન્ટોને દરેક બુકિંગ અને ટ્રાન્ઝેક્શન પર કમિશન મળે છે. એક એજન્ટ દર મહિને રૂ .80,000 સુધીની નિયમિત આવક મેળવી શકે છે.એજન્ટ કેવી રીતે બનવું તે જાણો? ચાલો તમને જણાવીએ કે જો કોઈ વ્યક્તિ IRCTC એજન્ટ બનવા માંગે છે, તો તેણે 12 પાસ હોવું જોઈએ. જો તમે એજન્ટ માટે અરજી કરી રહ્યા છો તો તમારે પહેલા IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાં તમારે આ માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે.એજન્ટ બનવા માટે શું કરવું? બુકિંગ એજન્સીઓ માટે બે યોજનાઓ છે, પ્રથમ યોજના હેઠળ, એક વર્ષ માટે એજન્સી ચાર્જ છે, એટલે કે 3,999 રૂપિયા છે