આ દેશમાં અનેક ચમત્કારિક દેવી દેવતાઓ નો વાસ રહેલો છે જ્યાં અલગ અલગ જગ્યાએ ઘણા દેવી-દેવતાઓ આવેલા છે જ દરેક મંદીર માં શ્રયદ્ધાળુઓ દર્શના આવતા હોય છે એમને મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે એવુંજ અહીં ભાવનગરમાં ઉંચા કોટડામાં માતાજીનું મંદીર આવેલું છે ત્યાં સ્વયં માં ચામુંડા માતાજી બિરાજમાન છે આ માતાજીના મંદીરમાં અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે અહીં ચામુંડા માંતાજી ના અનેક પરચા છે અને અહીં મંદીરની અનેક કથાઓ જોડાયેલી છે.
અહીં મંદીરે અનેક લોકો દર્શનાર્થે આવતા હોય છે અને અહીં અનેક ભક્તો માનતા માનતા હોય છે અને એમના ધાર્યા કામ પણ થતાં હોય છે માનેલી માનતા પૂર્ણ થતાં અહીં માં ત્રિશુલ ચડાવવા પણ આવતા હોય છે અને ચામુંડા માતાજીના દર્શન કરતાજ ભક્તોના તમામ દુઃખ દૂર થતાં હોય છે ત્યાં મોટી શખ્યાંમાં ભક્તો અહીં આવતા હોય છે માતાજીની દયા થી દર્શનાર્થે આવતા ભક્તો ના દુઃખ દૂર થાય છે અને જીવનમાં ખુશી ભરાઈ જાય છે.
ઊંચા કોટડા બેઠેલ ચામુંડા માતાજી ભક્તોના દુઃખ દૂર કરીને મનોકામના પુરી કરે છે. કહેવાય છે કે જેમને સંતાનસુખ ના હોય તેઓ અહીં માનતા માને છે સંતાનસુખ પણ મળે છે એમની માનતા પુરી થતા માતાના મઢમાં દર્શનાર્થે આવતા હોય છે અહીં ચૈત્ર મહિનાના પૂનમ માં દિવસે મેળો ભરાતો હોય છે એ દિવસે હજારોની શખ્યાંમાં ભક્તો દર્શને આવતા હોય છે. મિત્રો પોસ્ટ વાંચવા બદલ આભાર.