હમણાં કેટલાય દિવસો થી ગુજરાતમાં વરસાદ રોકાવાનું5નામ નથી લેતો અને હવામાન વિભાગ અગામી સમયમાં વરસાદ થસે એવી આગાહી કરી હતી. ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હળવેથી ભારે વરસાદ ની આગાહી છે ત્યારે એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર ગુલાબ નામનું ભયનકર વવાઝીણું ત્રાટકવાનું છે એવી આગાહી કરવામા હતી પરંતુ આ વાવઝોડાએ દિશા બદલતા અરબસાગર બાજુ વળી જતા લોકોએ હાશકારો લીધો હતો પરંતું ગુલાબ વાવાઝોડા બાદ અરબસાગરમાં શાહીન વાવઝોડું સર્જાઈ રહ્યું છે
ગુજરાતમાં અગામી ત્રણ દિવસમાં હળવેથી ભારે આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કિરને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં માં વધુ વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જ્યારે ગુલાબ નામનું વાવઝોડું દરિયામા હતું એની પોસ્ટ ઇફેકટ ના કારણે શાહીન નામનું વાવાઝોડું સર્જાઈ રહ્યું છે તે 30 તારીખ આસપાસ ગુજરાતના દરિયા કીનારા બાજુ ટકરાઈ શક છે. જેના પગલે ત્યાં આજુબાજુ ના લોકોને સાવચેત રહેવા જણાવ્યુ છે
શાહીન નામનું વાવઝોડાનું સંકટ ગુજરાત ઉપર તોળાઇ રહ્યું છે જે 30 સપ્ટેમ્બરમાં દરિયા કિનારે ટકરાઈ શકે એના પગલે ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આવનારા 3 દિવસો સુધી વરસાદની આગાહી રહેશે. આ આગાહી ના પગલે દરિયો ખેડતા માછીમારો દરિયો ના ખેડવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયા કાંઠે ગુલાબ વવાઝોડું ટકરાયું એના પોસ્ટ ઇફેક્ટ ના કારણે આ નવું શાહીન વાવાઝોડું સર્જાઇ રહ્યું છે. અને અગામી ત્રણ દિવસોમાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. આ સપ્ટેમ્બરમાં સૌથી ગુજરાત સૌથી વધુ માં વરસાદ નોંધાયો છે