કચ્છ ની કોયલ તરીકે ઓળખિતા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર એટલે ગીતાબેન રબારી તેમને આજે Yourube તરફથી ગોલ્ડ પ્લેય બટન મળેલ છે જે ગૌરવ લેવા જેવી બાબત કહી શકાય. ગીતાબેન રબારી એમણે ઘણા બધા ગુજરાતી સુપર હિટ આલ્બમ આપ્યા છે આ સિંગર એક એવી સિંગર છે જે પોતાના એકાદ ગીત આવતા મિલિયન માં વ્યુ મળતા હોય છે એમનું એક રોણા સેરમાં ગીતએ ગુજરાત માં જબરદસ્ત ધૂમ મચાવી હતી જે લગભગ 470 મિલિયન થી વધુ યુટુંબમાં જોવાયું હતું જે ગુજરાતી ગીતો માં સુપર હિટ ગીત માં રેકોર્ડ છે
ગુજરાતની આ પ્રથમ કલાકર છે જેમને Youtube તરફથી ગોલ્ડ પ્લેય બટન મળ્યું છે જે ખરેખર ગુજરાતજુ ગૌરવ કહેવાય. ગિતાબેન ને યુટ્યૂબ માં ગીતરબારી ઓફિશિયલ ચેનલમાં 1 મિલિયમ સબક્રાઇબ પુરા થવા બદલ એમના સન્માન પેટે યુટ્યૂબ તરફથી ગોલ્ડ બટન ની ભેટ આપવામાં આવી છે. આ પ્લેય બટન મળ્યા બાદ ગીતા બહેન એમના ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ માં લાઈવ વીડિઓ બનાવીને સેર કરતા યુટુંબનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતના કલાકારોમાં પ્રથમ ગોલ્ડ પ્લેય બટન આપવા બદલ યુટુંબનો અને ચાહક મિત્રો નો આભાર માનું છું