ભારત દેશ માં ગાય ને માતા તરીકે પૂજવામાં આવે છે ગાય ની ઘણી જગ્યાએ પૂજા પણ કરાતી હોય છે એજ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક એવી વસ્તુઓ હોય છે જે ઘરમાં રાખવાથી ઘણા ફાયદાઓ થતા હોય છે ઘરની સકારાત્મક ઊર્જા વધારવા માટે ગાય માતાને શુભ માનવામાં આવે છે ઘરના પરિવારમાં સૌભાગ્ય વધારવ માટે ગાયને રાખવી જોઈએ એવું ફ્રેંચુઈ વાસ્તુશાસ્ત્ર માં દર્શાવ્યામાં આવ્યું છે આવી રીતે ગાય માતાની મૂર્તિ ઘરમાં રાખવનથી ઘણા ફાયદાઓ થતા હોય છે તો આવો જાણીએ એ ફાયદાઓ
વાસ્તુશાસ્ત્ર મુજબ ગાય એના બચ્ચાં ને દૂધ પીવડાવતી હોય એવી મૂર્તિ ઘરમાં રાખવાથી સેર માટીની ખોટ હોય તો એ પુરી થાય છે એ બાળક પ્રાપ્તિ જ નહીં પણ એનામાં ઘણા ગુણો ભરેલા હોય છે એનામાં કોઈ પ્રકારની કમી રહેતી નથી. અને તમારા ઘરમાં ગાય રાખવાથી ખરાબ સમયનો સામનો કરવાની શક્તિ મળી રહે છે. ફ્રેંન્ચુઇ ગાયને ઘરમાં દક્ષિણ-પૂર્વ દિશામાં મુકવી જોઈએ એવી વસ્તુશાસ્ત્ર માં દર્શવ્યું છે. આ ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી મનની શાંતિ જળવાઈ રહે છે
ગાય માતાની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં આવતા દુઃખ ટળી જાય છે. ઘરના કોઈ છોકરાને ભણવામાં ધ્યાન ના લાગતું હોય તો જે જગ્યાએ છોરકાઓ ભણવા બેસે છે ત્યાં સામેજ સેબલ ઉપર ગાય ની મૂર્તિ રાખવાથી છોકરાંઓનું ધ્યાન ભટકતું નથી એવું ફ્રેન્ચુઇ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે આવા અનેક ફાયદા છે ગાય ને ઘરમાં રાખવાના. મિત્રો પોસ્ટ વાંચવા બદલ આભાર અને જો અમારી આ પોસ્ટ તમને ગમી હોય તો સેર કરવાનું ભૂલતા નહિ