ગુજરાતના સુપ્રસિદ્ધ સિંગર ગમન સાંથલ અત્યારે ગુજરાતી સિંગર લાઇન માં ટોપ ફાઈવ માં કહી શકાય ગમન સાંથલ એમનું ગીત અવતાની સાથે લાખો મિલિયન માં વ્યુ આવતા હોય છે ગમનભાઈ ના નામ પાછળ એમના ગામ નું નામ લગવવામાં આવેલ છે તેઓ તેમની અટક ની જગ્યાએ ગામ નું નામ લગાવું પસન્દ કરે છે જે સિંગર નહોતા એ પહેલાના માં દિપોમાં ભુવાજી છે જેમના માં દિપો એ હમેશા સાથ આપ્યો છે આજે એ ભુવાજી શ્રી ગમન સાંથલ ની વાત કરવી છે
હમણાં થોડા ડિવસો પહેલાંજ જાણીતા સ્ટેજના બાદશાહ કહેવાય અને સૌરાષ્ટ્ર- કચ્છ ના પ્રખ્યાત નામચીમ કલાકાર માયાભાઈ આહીર અને દેવાયતભાઈ ખવડ સાથે મુલકાત થઈ હતી. માયાભાઈ આહીર, દેવાયત ખવડએ ભુવાજી ના ઘરે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ગમનભાઈ માદરે વતન સાંથલ ગામે એમના ઘરે આ કલાકારોએ ભુવાજી ની મુલાકાત લીધી હતી. માયાભાઈ અને દેવાયતભાઈ ની સ્વાગત ભુવાજીએ સાલ ઓઢાડી મેં કર્યું હતી જ્યારે એમના ધર્મ પત્ની મિતલબેન એ પણ કકું ના ચોદલો કરીને કલાકારો ના દિલ થી સ્વાગત કર્યા હતા અને જોડો ટાઈમ હળવાશ ની પળો માણી હતી
દેવાયતભાઈ અને માયાભાઈ તેઓ સ્ટેજના બાદશાહ કહેવાય છે તેમને ઘણા ધર્મીક પ્રોગ્રામ કર્યા છે અને જ્યારે એમના ધાર્મિક પ્રોગ્રામ હોય ત્યારે લોકોના ટોળા ઉમટી પડતા હોય છે તેઓ હંમેશા ધાર્મિક પ્રોગ્રામ જ કરતા હોય છે અને લોકોને ઇતિહાસ ઉજાગર કરતી વાતો એમના પ્રોગ્રામ થતી જોય છે જ્યારે ગમન ભુવાજી એમના ધાર્મિક ગીતો ની ઘણા પ્રખ્યાત છે તો મિત્રો આજે આ કલાકારો ગમનભાઈ ના ઘરે પધાર્યા હતા અને માં દિપો ના આશીર્વાદ પણ લીધા હતા. અમારી આ પોસ્ટ ગમી હોય અને આ કલાકારોના ફેન હોય તો આ પોસ્ટ ને સેર કરી દેજો