બીગબોસ ની ફેમસ એક્ટર ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાંક સમય થી પોતાના અલગ અંદાજ ના કારણે ચર્ચામાં છે ઉર્ફી પોતાના લુક અંને કપડાં પહેરવાના સ્ટાઇલ ને લઈને કેટલાય દિવસો થઇ સોસીયલ મડિયામાં હેડલાઈન માં છે જયારે થોડા સમય પહેલા મોજાની બ્રા પહેરીને ખુબજ ચર્ચમાં આવી હતી અને એરપોર્ટ ઉપર પણ અડધી ખુલ્લી ચેન જેવું પેન્ટ પહેરીને આવતા મીડિયા માં ટ્રોલ થઈ હતી. અનેક પ્રકારના સ્ટંટ કરીને મીડિયામાં હાઇલાઇટ રહેતી હોય છે
પ્લાસ્ટિકની થેલીઓ અને ક્યારેક મોજાંથી બનેલી બિકીની પહેરીને પ્રસિદ્ધિમાં આવેલા ઉર્ફી જાવેદે ફરી એકવાર પોતાનો બેકલેસ અવતાર બતાવ્યો છે.હમણાં ઉર્ફી જાવેદ એક અનોખા ડ્રેસમાં દેખાયા હતા. વાસ્તવમાં ઉર્ફીએ આ બેકલેસ ડ્રેસ પહેર્યો છે. તે આ વિચિત્ર ડ્રેસને લઈને ચર્ચામાં આવી હતી. આ ઉર્ફી ડ્રેસની ખાસિયત એ છે કે તે સામેથી પરંપરાગત લાગે છે. આમાં તેણીએ માથા પર દુપટ્ટા જેવું કપડું પહેર્યું છે.
ઉર્ફી જાવેદ અગાઉ જાંબલી રંગના મોજાંથી બનેલા ક્રોપ ટોપ અને જાંબલી રંગના પેન્ટ સાથે કાપેલા ટી-શર્ટ પહેરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યા હતા. ઉર્ફી જાવેદ પોતાની વિચિત્ર ફેશનને લઈને સતત ચર્ચામાં રહે છે. ક્યારેક તેની કોમોડિટી વિશે, ક્યારેક ક્રોપ ટોપ વિશે અને હવે આ અનોખી ફેશનને કારણે તે સતત ચર્ચામાં રહે છે.હમણાં એક વીડિયોમાં પાછળ થી ખુલ્લું ટોપ પેરેલ બહાર દેખાઈ હતી