ઉત્તર ગુજરાતના જાણીતા સિંગર વિજય સુવાળા થોડા સમય પહેલા જ રાજકારણમાં ઝંપલાવ્યું હતું તેઓએ આમ આદમી પાર્ટી જોઈન કરી લેતા રાજકારણમાં આવ્યા છે એ ગુજરાતના જાણીતા સિંગર છે તેમના ઘણા બધા ગીતો સુપરહિટ ગયેલા છે અત્યારે પણ ગીતો ઘણા બધા હિટ ગીતો આવતા હોય છે તો આજે વિજય સુવાળા ની વાત કરવાની છે જેમનું એક રેકોર્ડિંગ વાઇરલ થયું હતું જેમાં મંત્રીમંડળ માં અમારા સમાજ નો વ્યક્તિ નથી લીધો એવી વાત રજૂ કરી હતી તો આવો જાણીએ વધુ વિગત.
ટૂંક સમયમાં જ મોટી સફળતા મેળવનાર વિજયભાઈ સુવાળા ઉત્તર ગુજરાતના સુંવાળા ગામના વતની છે જે મહેસાણા જોડે આવેલું છે આ વિજયભાઈ સુવાળા નું જે રેકોર્ડિંગ વાઈરલ થયું હતું એ બાબતે આજે વાત કરવાની છે તે રેકોર્ડિંગ માં વિજયભાઈ સુવાળા જણાવી રહ્યા છે કે હમણાં ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સ્થાન પામેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા તથા તેમણે કહ્યું હતું કે અહીં આ મંત્રીમંડળમાં અમારી સમાજનો પણ મંત્રી લેવો જોઈએ પણ લેવામાં આવ્યો નથી તથા આ સમાજ જાગૃત થાવ એ બધું વીડિયોમાં કહેલું હતું.
વધુમાં વિજયભાઈ સુવાય જણાવ્યું હતું કે જેટલા પૈસા જરૂર છે એટલો જ રાજકારણ પણ જરૂરી છે એટલે તમે જેટલા પૈસા માં આગળ છો એટલા જ તમે રાજકારણમાં આવવું અને પોતાની શક્તિ બતાવો બધાને એ પણ જણાવ્યું હતું વિજયભાઈ સુવાળાએ કે અત્યારે ભવિષ્યમાં સમાજ ને આગળ લાવવા માટે રાજકારણમાં મંત્રીમંડળ માં પણ આપણા સમાજ નો હોવો જોઈએ આ રીતે વાઇરલ રેકોર્ડ માં વિજયભાઈ બોલી રહ્યા છે તથા વિજયભાઈ એ આ રેકોર્ડિંગ સોસીયલ મીડિયામાં સેર કર્યું હતું અને વાઇરલ પણ થઈ રહ્યું છે.