મિત્રો તમને પણ નવાઈ લાગશે આ વાત સાંભળીને કારણ કે કર્ણાટક રાજ્યના આ નાઈ પાસે મોંઘી મોંઘી ગાડીઓ છે એ પણ અલગ બિઝનેસ હોય મિલકત હોય તો કંઈક વાત જુદી છે પણ આ નાઈને વાળ કાપવાનોજ બિઝનેશ છે એ નાઈ હોડે બીએમડબલ્યુ,રોલ્સ રોયલ જેવી મોંઘી ગાડીઓ છે આ નાઈ નું નામ રમેશ છે જે કર્ણાટકના રહેવાશી છે તેઓ વાત કરતા જણાવે છે કે એક સમય હતો ત્યારે એમની જોડે કઇજ નહોતું પણ અત્યારે ભગવાન ની કૃપા થી બધુજ છે તો આવો જાણીએ આ રમેશભાઈ નાઈ વીશે.
એક ઇન્ટરવ્યુ માં રમેશભાઈ ને પ્રશ્ન કરવામાં આવ્યો કે સુ આ બધુ ગાડીયો અને પૈસા વાળ કાપીને જ બન્યા કે? તો એ જણાવે છે કે મને પહેલેથીજ આવી ગાડીઓ રાખવાનો શોખ છે જે મેં પહેલા જ પૈસા ભેગા કરીને ને આ ગાડિયોની ખરીદી કરી હતી અને એ ગાડીઓ રેન્ટ પર આપેલ અત્યારે એમની જોડે અંદાજે 100 લક્સ્યુરિસ ગાડીઓ નો કાફલો છે એમની લાઈફ સ્ટાઇલ પણ એક હીરા કરતા ઓછી નથી
એમને ને પૂછ્યું હતું કે રમેશભાઈ તમે આટલા કરોડપતિ છો તો શા માટે હજુ સુધી વાળ-દાઢી કાપવાનું કામ કરો છો ત્યારે રમેશભાઈ સરસ જવાબ આપે છે કે જ્યારે મારી જોડે કશુંજ ન હતું ત્યારે આ મારો સહારો હતો એટલા માટે મારી પાસે આ બધું છે તો હું આ દુઃખ ના સમયે કામ આવેલ કઈ રીતે છોડી શકું એટલા માટે હું આ જ કામ કરું છું. જાણવા મળતી માહિતી મુજબ રમેશભાઈ અત્યારે પણ લક્ઝુરિસ કાર લઈને બે કલાક વાળ કાપવા માટે જાય છે